सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024: હરિયાણામાં બાજી પલટી, ટ્રેન્ડમાં ભાજપને બહમતી, કોંગ્રેસ સાથે રસાકસી, વિનેશ ફોગાટ અને અનિલ વિજ પાછળ

હરિયાણાની 90 સીટો પર મતગણતરી ચાલી રહી છે, જેમા હાલ ભાજપ આગળ ચાલી રહી છે.

Jashu Bhai Solanki
  • Oct 8 2024 10:49AM

હરિયાણાની 90 સીટો પર મતગણતરી ચાલી રહી છે, જેમા મોટો ઉલટફેર આવ્યો છે, હાલ ભાજપને બહુમતી મળી છે, અગાઉ સવારે 8.00 વાગ્યે કોંગ્રેસ આગળ હતી, પરંતુ હાલ ભાજપ ગેમમા આવી છે. હાલ બન્ને વચ્ચે 9 સીટોનો ગેપ છે. ભાજપ 46 સીટોથી આગળ છે, જ્યારે કોંગ્રેસ 37 સીટોથી આગળ ચાલી રહી છે. હરિયાણાના રુજાનામાં બીજેપી આગળ ચાલી રહી છે. સોનીપત, ભીવાની સીટ પરથી બીજેપી આગળ ચાલી રહી છે. 


હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ પાછળ રહી ગયા છે. અહીંથી ભાજપના યોગેશ બૈરાગીએ મોરચો સંભાળ્યો છે. અત્યાર સુધી બંને વચ્ચે 2128 મતનો તફાવત છે.

5 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં રાજ્યમાં 67.90% મતદાન થયું હતું, જે અગાઉની ચૂંટણીઓ કરતાં 0.03% ઓછું છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार