सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા પ્રાંત કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરતા ખળભળાટ

ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા ખળભળાટ મચી ગયો છે, ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડતું થયુ હતું,

યેશા શાહ
  • Jun 14 2024 5:21PM
ખેડા તાલુકા સેવા સદન ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ કરતા ખળભળાટ મચી ગયો છે, ઓચિંતી મુલાકાતથી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડતું થયુ હતું, સરપ્રાઈઝ વિઝીટમા બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે કયા વિષયને લઈને આ બેઠક કરાઈ તે જાણવા નથી મળ્યું.

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ આજે શુક્રવારે આણંદ જિલ્લાના સારસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે કાર્યક્રમ પૂર્ણ કરી ખેડા જિલ્લાની આકસ્મિક મૂલાકાતે આવી પહોંચ્યા હતા, ખેડા ખાતે આવેલ તાલુકા સેવા સદન જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચી ઓચિંતી મુલાકાત પહોંચતા જિલ્લા કલેકટર અમીતપ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા સહિત અધિકારીઓ નડિયાદથી ખેડા તુરંત આવી પહોંચ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार