सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દત્તક ગામ પીપળાતામાં 'એક વૃક્ષ માં કે નામ ' તથા 'હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા' કાર્યક્રમ યોજાયો

ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ દ્વારા ‘એક વૃક્ષ માં કે નામ' કાર્યક્રમ ના સંદર્ભમાં રાષ્ટ્રીય સેવા યોજનાના દત્તકગામ, પીપળાતામાં ‘વૃક્ષારોપણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. તથા રાષ્ટ્રીય પર્વ – સ્વતંત્રતા દિવસના સંદર્ભમાં ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા' કાર્યક્રમ પણ યોજાયો હતો

કામાક્ષી પ્રચેત મેહતા
  • Aug 12 2024 2:19PM
સૌપ્રથમ પીપળાતા ગામનાં વીર શહીદ ગણપતસિંહ પરમારને નમન કરી, રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.પ્રકાશભાઇ વિછીયા તથા ડો.કલ્પનાબેન ત્રિવેદી સાથે NSS સ્વયંસેવકોએ પીપળાતા ગામના નાગરિકોને ‘એક વૃક્ષ માં કે નામ’ કાર્યક્રમની સમજ આપી હતી તથા તેઓના  ઘરે વૃક્ષોનું વાવેતર કરી આ વૃક્ષને દરરોજ જળ સિંચવાની તથા સાચવવાની જવાબદારી સોંપી હતી. આ સાથે 'હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા'કાર્યક્રમના સંદર્ભમાં તિરંગાનું નિદર્શન કરાવી, 15 મી ઓગષ્ટના રોજ સ્વગૃહે તિરંગો લહેરાવી રાષ્ટ્રપર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે સરપંચશ્રી આશિષભાઈ  પરમાર તથા ગ્રામજનોએ NSS યુનિટની આ કામગીરીને બિરદાવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार