सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઉમરેઠમાં કરવામાં આવ્યું વૃક્ષરોપણ અને લેવડાવામાં આવી સપથ

લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી દ્વારા બ્રહ્મકુમરીઝ સેન્ટરના પીસ પાર્ક ખાતે 10 છોડનું રોપણ કરવામાં આવ્યું.

ધનંજય શુક્લ
  • Jun 6 2024 1:35PM
લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી દ્વારા બ્રહ્મકુમરીઝ સેન્ટરના પીસ પાર્ક ખાતે 10 છોડનું રોપણ કરવામાં આવ્યું. બ્રહ્મકુમરીઝ ના બહેનોએ નૈતિક રીતે આ 10 રોપાને જતન કરી ઉછેરવાની જવાબદારી સ્વયંભુ રીતે લીધી છે. લાયન્સ ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ઉનાળાનો તાપ છે માટે વધુ છોડવા રોપવા હિતાવહ નથી, અત્યારે રોપેલા છોડીને તાપમાં બળી જાય પણ જેમ વરસાદની ઋતુ શરુ થશે ત્યારે જતન થઇને ઉછેર થઇ શકે તેવી જગ્યાઓ એ મોટી સંખ્યામાં વૃક્ષરોપણ કરવામાં આવશે. રેન્જ ફોરેસ્ટ અધિકારી પરમાર સાહેબે પણ વધુમાં વધુ રોપા વાવીને તેનું જતન કરીને ઉછેરવા પર બહાર મુક્યો હતો. બ્રહ્મકુમરીઝ ના બહેનો દ્વારા વધુ વૃક્ષ વાવવા, તેનું જતન કરીને ઉછેર કરવો, સ્વચ્છતા જાળવવી જેવા વિષયો પર જાહેરમાં સૌને સપથ લેવડાવવામાં આવ્યા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार