सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મુંબઈ: BMCની ટીમ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા માટે ધારાવી પહોંચી, જેહાદીઓએ કર્યો પથ્થરમારો, વાતાવરણ તંગ બન્યું

અધિકારીઓ મુસ્લિમ સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી આ મામલે ચર્ચા કરવા તૈયાર

Jashu Bhai Solanki
  • Sep 21 2024 12:49PM

મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા BMCની ટીમ પહોંચી ગઈ છે. જેહાદીઓ BMCની કાર્યવાહીનો વિરોધ કરી રસ્તા રોકીને અને પથ્થરમારો કરી રહ્યા છે. કોઇ જાનહાની નહી.

મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા BMCની ટીમ પહોંચી ગઈ છે. જેહાદીઓએ BMCની કાર્યવાહીના વિરોધમાં રોડ બ્લોક કરી દીધો હતો.  આ ઉપરાંત કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહન સહિત અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની નહી, પરંતુ વાતાવરણ ખુબ જ તંગ બની ગયું, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચી મામલો શાંત કરવાના પ્રયાસ કર્યો. તેમજ અધિકારીઓ મુસ્લિમ સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી આ મામલે ચર્ચા કરવા તૈયાર.

હકીકતમાં, મુંબઈના ધારાવીમાં 90 ફીટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુભાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી, અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે. BMCના અધિકારીઓ કાર્યવાહી કરે તે પહેલા જ મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. તેમજ કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કર્યો હતો, તેમનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે. 

રોષે ભરાયેલા ટોળાએ BMCના વાહનો પર પથ્થરમારો કર્યો હતો

 મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ શનિવારે સવારે જ્યારે મસ્જિદ તોડવા માટે ધારાવી પહોંચ્યા ત્યારે જેહાદીઓએ તેમના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ હંગામો મચાવ્યો. BMCની ટીમ સાથે ભારે પોલીસ ફોર્સ હાજર છે. પોલીસ અધિકારીઓએ લોકોને આશ્વાસન આપ્યું અને ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા વિનંતી કરી. લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી હતી અને પથ્થરમારો ન કરવા કહેવામાં આવ્યું હતું. જો કે રસ્તાની બીજી બાજુ મુસ્લિમ સમાજના લોકો હડતાળ પર બેઠા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार