सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.

૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે

શૈશવ રાવ નર્મદા
  • Jul 26 2024 2:11PM
ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો. ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા  ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય  તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતુંઆ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.ત્યારે આ વિજય દિવસ ની પૂર્વ સન્ધ્યાએ રાજપીપલા ભારતીય જાણતા યુવા મોરચા દ્વારા મશાલ રેલી નું આયોજન કરાયું હતું આ મશાલ રેલી ને જિલ્લા ."हमारा आज का दिन उनके सर्वोच्च बलिदान का है,शहीदों को शत् शत् नमन !!"

ભારતીય જનતા યુવા મોરચા નર્મદા જીલ્લા દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ રાજપીપલા ખાતે યોજાયેલ ભવ્ય મશાલ યાત્રામાં સહભાગી થઈ તમામ શહીદો ને વિરાંજલી અર્પણ કરી. 

આ યાત્રામાં નર્મદા જીલ્લા પ્રમુખ  ઘનશ્યામભાઇ પટેલ,નર્મદા જીલ્લા યુવા મોરચા પ્રમુખ  ગૌરાંગભાઈ બારીયા જી,રાજપીપલા શહેર પ્રમુખ  રમણસિંહ રાઠોડ જી,રાજપીપલા શહેર મહામંત્રી  અજીત પરીખ જી,નાંદોદ મંડલ પ્રમુખ  અરવિંદભાઈ પટેલ , રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ જી,રાજપીપલા નગરપાલિકા ઉપપ્રમુખ ગિરિરાજ ખેર જી,રાજપીપલા નગરપાલિકા કારોબારી ચેરમેન  કુલદીપસિંહ ગોહિલ જી,નાંદોદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ  હરેશભાઈ વસાવા જી,શહેર,તાલુકા ના હોદ્દેદારો, યુવાઓ અને દેશભક્તો મોટી સંખ્યામાં જોડાયા. 

।। શહીદો અમર રહો ।।

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार