सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભાવનગરના એક જ માલિકના ૪૧ ઘેટાં બકરાં મરી જતા તંત્ર થયુ દોડતું

જિલ્લાના ગુરીબપૂરા ગામે રહેતા લાલાભાઈ ના ૩૯ ઘેટાં અને બે બકરાં મળી કુલ ૪૧ પશુઓ ની મોત થયુ હતું , જેને લઈને તંત્ર દોડતું થયું હતુ.

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 28 2024 6:01PM
ગરીબપૂરા ગામે ૪૧ ઘેટાં બકરા ના મોતના સમાચાર મળતા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દોડતું થયું હતું , સ્થળ પર તપાસ કરતા લાલાભાઈ સિદિભાઈ ના માલિકી ના ૩૯ ઘેટાં અને બે બકરાં મરવાની વિગત મળી હતી , પ્રાથમિક તપાસ કરતા ઘાસ ચારો કે પાણી પીવાના કારણે પશુઓ નું મોત થયું હોય તેમ બહાર આવ્યું છે .TDO, મામલતદાર, પશુપાલન અધિકારી અને આરોગ્ય ટીમ તાત્કાલિક સ્થળ પર પોહચી હતી .
જીવન નિર્વાહ માટે પશુધન ઉપર નિર્ભર રહેતા લાલાભાઈ માટે રાજયકક્ષાના પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ મુખ્યમંત્રી ને પત્ર લખી ભલામણ કરી હતી  કે સરકાર યોગ્ય અને ઉચિત પગલાં આ ઘટનામાં લે અને જેમને પશુધન નું નુકશાન થયું છે તેને આર્થિક સહાય મળે .
પોસ્ટમોર્ટમ માટે ને સેમ્પલ લેવાઈ ચૂક્યા છે અને ત્યાર બાદ સાચો ખુલાસો થશે કયા કારણોસર ૪૧ ગાડર ના મોત નીપજ્યા હતા .

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार