सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

માનનીય ડૉ પ્રવીણ તોગડિયા જી નો કુંભ મેળાને લઈને આણંદ જિલ્લામાં પ્રવાસ :

હિન્દુ હ્રદય સમ્રાટ અને આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદના સંસ્થાપક ડોકટર પ્રવીણ તોગડિયા દ્વારા આણંદ, કરમસદ, બાંધણી અને પેટલાદની મુલાકાત લેવાઈ.

ધનંજય શુક્લ
  • Dec 27 2024 11:06AM

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થવા જઈ રહ્યો છે ત્યારે પ્રવીણ તોગડિયા અને તેમના સંગઠન દ્વારા આમાં કરોડો ભક્તો માટે અલગ અલગ સેવાકાર્યો થવાના છે. આ અનુસંધાને લોકોને જાગૃત કરવા અને આ સેવાકાર્યમાં ઈચ્છિત લોકોના સહયોગ સ્વીકાર કરવા પ્રવીણ તોગડિયા દ્વારા પ્રવાસ કરીને શુભેચ્છા બેઠકો યોજાઈ રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार