પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ
ભાવનગર જિલ્લાના પોલીસકર્મી તથા તેમના પરિવારજનો માટે એક મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું જેમાં ફિઝિશિયન , ઓર્થોપેડીક , ઉરોલોજિસ્ટ અને સર્જન ડોકટરો ઉપલબ્ધ હતા .
પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો ની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે સોલ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ નુ આયોજન એસ.પી કચેરીએ કરવામાં આવ્યુ હતું . ભાવનગર જિલ્લાના તમામ પોલીસ જવાન અને તેમના પરિવાર માટેના આ મેડિકલ કેમ્પમાં એમ.ડી. ફિઝિશિયન , ઓર્થોપેડીક , યુરોલોજિસ્ટ અને જનરલ સર્જન ડોકટરો ઉપલબ્ધ હતા .
બી.પી , સુગર , હાર્ટ પ્રોબ્લમની ચકાસણી તેમજ ઘૂંટણનો ઘસરો અથવા તો કમરમાં ગાદીનો ઘસારો ના દર્દીઓ મુખ્ય ભાગે જોવાલ્યા હતા.
સવારથી બપોર સુધીમાં ૧૫૦ જેટલા દર્દીઓ નું રજીસ્ટ્રેશન થયુ હતુ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प