सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૧૫ ચોરીના બાઈક નો ઉકેલ લાવતી ભાવનગર LCB

પોતાની મોજ મસ્તી પૂરી કરવામાં માટે બાઈક ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ , ૧૫ ચોરી ની બાઈક સાથે ચારમાંથી ત્રણ આરોપીઓ ને ઝડપી પડાયા હતા

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 21 2024 6:56PM


બાતમીના આધારે શહેરના રબ્બર ફેકટરી પાસે આવેલ સૂર્યદર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમા બાઈક લઈને યતી ઉર્ફે યશ હરેશભાઇ ચૌહાણ, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મતભાઇ રાઠોડ તથા બિપીન ઉર્ફે લાલો રમેશભાઇ વેગડ ઊભા હતા તે દરમિયાન પોલીસે તાપસ કરતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને અલગ અલગ સ્થળે થી બાઈક ચોરી કરી ની કબૂલાત કરી હતી .
સાર્વજનિક પાર્કિગમાંથી હેન્ડલ લોક તોડી અન્ય અવાવરૂ જગ્યાએ બે થી ત્રણ દિવસ બાઈક મૂકી દેતા અને ત્યાર બાદ ત્યાં થી નિયત સ્થળ પર બાઈક લઈ જતા . ચાર આરોપમાંથી ત્રણ ની ધરપકડ તાજી થઇ ચૂકી છે જ્યારે રાજુ વેગડ ને પકડવાનો બાકી છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार