सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા : નડિયાદમાં DG - IG સ્ટેટ લેવલની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ.

યેશા શાહ
  • Apr 29 2025 2:54PM
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં  તમામ રેન્જ આઈ.જી.ની ઉપસ્થિતિમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં સેરેમોનિયલ ગાર્ડ ઓફ ઑનર આપી DGP નું સન્માન કરાયું હતું, સાથે જિલ્લા પોલીસના વન પ્લસ 21 ગાર્ડસ દ્વારા DGP નું સેરેમોનિયલ સન્માન કરાયું.

DG - IG સ્ટેટ લેવલની મંથલી ક્રાઇમ કોન્ફરન્સ નડિયાદ એસપી કચેરીએ શરૂ થઈ હતી, ગુજરાત રાજ્ય ના તમામ રેન્જ ના વડા અને કમિશ્નર નડિયાદ આવી પહોંચ્યા હતા. નડિયાદ એસપી કચેરી ખાતે રાજ્ય ના કમિશ્નર અને રેન્જ ના તમામ આઇજી સાથે બેઠક શરુ કરવામાં આવી હતી.

નડિયાદ ખાતે ખેડા જિલ્લા પોલીસના યજમાન પદે રાજ્ય પોલીસ વડા વિકાય સહાયના અધ્યક્ષ સ્થાને રાજ્યભરના ઉચ્ચ અધિકારીઓની રાજ્ય સ્તરની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ રાજય સ્તરની ક્રાઈમ કોન્ફરન્સમાં સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને ક્રાઈમ રેસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી. માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની પણ સમિક્ષા કરવામા આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार