सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લા કલેક્ટર તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

શૈશવ રાવ
  • Jun 29 2024 6:20PM
જેમાં અરજદારો દ્વારા રાષ્ટ્રધ્યજનું વારંવાર અપમાન, નમી ગયેલ વિજ થાંભલા, લોન સબસીડી સહાય, નલ સે જલ યોજના અંતર્ગત ગામમા પાણીનો મીની પ્લાંટ બનાવવા તથા જમીનના ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી કરાવવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. 

કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. 

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નાયબ કલેકટર (પ્રોટોકોલ) એન. એફ. વસાવા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार