सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બારડોલી ખાતે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ નું ખાત મુહુર્ત ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનાં વરદ હસ્તે કરવામાં આવ્યું

આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીનાં ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત લોટસ ગ્રુપ બારડોલીનાં સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌ શાળાના લાભાર્થે આ વર્ષે પણ નવરાત્રી નું આયોજન કર્યું છે

તેજસ વશી
  • Sep 19 2024 6:27PM
 આજ રોજ આવનારી નવરાત્રી મહોત્સવની તૈયારીનાં ભાગરૂપે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત લોટસ ગ્રુપ બારડોલીનાં  સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે સ્વરાજ આશ્રમ ગૌ શાળાના લાભાર્થે આ વર્ષે પણ નવરાત્રી નું આયોજન કર્યું છે. આ ગ્રુપ છેલ્લા નવ વર્ષ થી નવરાત્રી અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી બારડોલીમાં અલગ અલગ જગ્યાએ તેનું  દાન કરી હોસ્પિટલ , સ્કૂલ , ગૌ શાળા તેમજ અન્ય જરૂિયાતમંદોને દાન દ્વારા માનવતા ની સુગંધ મહેકાવી છે સમાજ કલ્યાણ અને સેવાની ભાવના સાથે આ ગ્રુપ નાં સભ્યો સતત  કાર્યશિલ રહે છે...

આજ રોજ નવરાત્રીનાં ખાત મુહુર્તમાં ધારાસભ્ય અને સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત ભાઇ રાઠોડ, મહામંત્રી જીગર ભાઈ નાયક રાજેશ ભાઈ પટેલ કિશનભાઇ પટેલ, બારડોલી નગર પાલિકાનાં પ્રમુખ ધર્મેશ ભાઈ પટેલ ,બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંત ભાઇ જૈન, બારડોલી તાલુકા પ્રમુખ જયંતિ ભાઈ પટેલ તથા જિલ્લાનાં હોદ્દેદારો સહિત બારડોલી નગર અને તાલુકાનાં સામાજિક અને રાજકીય પક્ષ નાં લોકો હાજર રહી આ પ્રસંગે લોટસ ગ્રુપ ને શુભકામના પાઠવી હતી 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार