ઇંગ્લીશ દારૂની ૬૦ બોટલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ
LCB સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે બલેનો કાર GJ-04-DA 1285માં દારૂ ની પેટી હોવાની બાતમી મળી હતી .
બાતમીના આધારે LCB સ્ટાફ મોતીતળાવ પાસે આવેલ મોગલમાંના મંદિરથી મેલડીમાંના મંદિર તરફ જતાં રોડ ઉપર રેલ્વેના પાટા પાસે મેહુલ ઉર્ફે દકો રમેશભાઇ ગોહેલ બલેનો કાર GJ-04-DA 1285 સાથે ઊભો હતો જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ જેની કિંમત રૂ.૧૮,૦૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૧૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો જ્યારે પુષ્પક અશ્વિનભાઇ મકવાણાને પકડવાનો બાકી રહ્યો છે .
પકડાયેલા ઈસમ ઉપર ધારાધોરણસર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે .
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प