सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહુધા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટક કરી ઠાસરા પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે

યેશા શાહ
  • Oct 18 2024 5:15PM
પોલીસ અધિક્ષક  નાઓએ જીલ્લામાં ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.

જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એસ.બી.દેસાઇ તથા પો.સ.ઇ. એસ.જી.પટેલ નાઓની સુચના હેઠળ ગત તા.૧૭-૧૦-૨૦૨૪ એલ.સી.બી સ્ટાફ નાઓ ઠાસરા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઠાસરા બસ સ્ટેન્ડ પાસે આવતા અ.હેઙકો.જયદિપસિંહ તથા પો.કો.શૈલેષકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મહુધા પો.સ્ટે પાર્ટ એ ૧૧૨૦૪૦૩૯૨૩૦૦૭૩/૨૩ ઇ.પી.કો. કલમ-૩૦૬ મુજબના ગુનાનો નાસતો-ફરતો આરોપી દશરથભાઇ ઠાકોરભાઇ પરમાર (ભોજાણી) રહે.રોડાપરા તાબે-ખલાડી તા.મહુધા જી.ખેડા નાઓને ગુલાબપુરા તાબે-પીપલવાડા ગામની સ્કુલ નજીક રોડ ઉપરથી ઉક્ત ગુનાના કામે INSS ૩૫(૧) જે મુજબ અટક કરી ઠાસરા પોલીસ સ્ટેશન વધુ કાર્યવાહી અર્થે સોંપેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार