सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભિલોડાના ભવનાથ ડેમમાં થી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો.

અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો.

હિતેન્દ્રસિંહ
  • Sep 28 2024 5:41PM

અરવલ્લી જિલ્લાના ભિલોડા ની બાજુમાં આવેલ મોકરોડા આશાપુરા સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી ગુણાવત દીપકસિંહ જગદીશસિંહ ભિલોડાની પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો.
 ગઈ કાલે તે સ્કૂલમાં ગયા બાદ આશરે 5 વાગ્યા ની આજુ બાજુ એ થી તે સ્કૂલ માં થી નીકળી ગયો હતો.

વિદ્યાર્થીના વાલીઓએ મૃતક યુવક સાંજે ઘરે ન પહોંચતો શોધખોળ હાથ ધરી હતી. જેથી મૃતક યુવાનનું એક્ટિવા નવાભવનાથ મંદિરની બાજુમાં પડેલું નજરે પડતાં તેમણે પોલીસ ને ઘટનાની જાણ કરી હતી. પોલીસે ડેમની આજુ બાજુ શોધખોળ હાથ ધરતાં કઈ નજરે પડ્યું ન હતું. છેવટે તેમણે આજે સવારે ફાયરબ્રિગેડની ટીમને બોલાવી ડેમમાં ચકાસણી કરાવતાં ફાયર વિભાગે વિદ્યાર્થીનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢ્યો હતો.

મૃતક વિદ્યાર્થીનો મૃતદેહ મળતાં પરિવારજનોએ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. પોલીસે મૃતક યુવાનનો કબ્જો લઇ પોસ્ટમાર્ટમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार