सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કરી નાગરિકોની સુવિધા હેતુ જરૂરી સૂચન કર્યા

યેશા શાહ
  • Sep 21 2024 6:28PM

નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 1,2,9,10,11 વિસ્તારનો દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શાળા નંબર 5, ટેલિફોન એક્સચેન્જ સામે નડિયાદ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સેવાસેતુ સ્થળ મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કરી નાગરિકોની સુવિધા હેતુ જરૂરી સૂચન કર્યા હતા અને લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે કારોબારી ચેરમેન પરીનભાઈ, કાઉન્સિલર પારૂલબેન, પ્રકાશભાઈ, અગ્રણીઓ, સબંધિત વહીવટી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार