જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” સામુહિક શપથ લીધા
જિલ્લા કલેકટર શ્રી એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી ઓ- કર્મચારીશ્રીઓ શપથમાં જોડાયા
જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” જિલ્લા કલેકટર એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી ઓ- કર્મચારીશ્રીઓએ સામુહિક શપથ લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના વિવિધિ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી કે, એક જવાબદાર નાગરિક બની હું વિવેકપૂર્ણ આચરણ અપનાવવા માટે શપથ લઉં છું જે પાણીના ન્યાયપૂર્ણ ઉપયોગ તરફ દોરી જાય અને આપણા સમાજ માટે મૂલ્યવાન સંપત્તિ એવા આપણા જળ સંસાધનોનું રક્ષણ કરવા માટે જળ સંરક્ષણ તકનીકોને અનુકૂલિત કરૂ છું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प