सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે

મહેમદાવાદ શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ઉપક્રમે મહેમદાવાદ સોસાયટી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારે સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન ગુજરાતના રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે.

મહેશ મહેતા
  • Jul 25 2024 6:44PM
 મહેમદાવાદ શહેરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ઉપક્રમે મહેમદાવાદ સોસાયટી દ્વારા તારીખ 27 જુલાઈ 2024 ને શનિવારે સવારે ૧૦ થી ૧ કલાક દરમિયાન ગુજરાતના રેડક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નેત્ર નિદાન અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે. મહેમદાવાદના ભોઇવાડા ખાતે મહાકાળી મંદિરના પટાંગણમાં આ કેમ્પ યોજાશે. જેનો લાભ લેવા સૌને રેડક્રોસ મહેમદાવાદના ચેરમેન વિપુલભાઈ ઠક્કર 
,સેક્રેટરી મનીષભાઈ પારેખ અને ટ્રેઝરર રાજુભાઈ સિંધી દ્વારા જણાવાયું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार