सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : કિન્નર સમાજ દ્વારા આવેદન પત્ર આપી ન્યાયની માંગણી

ખેડા જિલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

યેશા શાહ
  • Jul 30 2024 12:36PM
હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના  તમામ માસીબાઓ દ્વારા ખેડા જિલ્લા કલેકટર તથા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાં.૨૯/૭/૨૦૨૪ના રોજ એ હિંદુ રામાંનંદી વૈષ્ણવ સંપ્રદાય શ્રી દાદા ગંગા રામ કિન્નર અખાડા ગાદી ના વહીવટ કરતા નાયક રાખી કુવર જય શ્રી કુંવર તથા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લા ના અખાડાના  તમામ માસીબાઓ ભેગા થઈ ખેડા જિલ્લા કલેક્ટર ખેડા જિલ્લા એસપી રાજેશભાઈ ગઢીયા તથા ડી વાય એસ પી બાજપાઈ ને અમારા વિરુદ્ધ ધાક ધમકીઓ આપી ખોટી રીતે કેસ કરવા જે અમદાવાદના કાશીસદે તથા ભાવના ભાવનાદે  તેમજ તેમના જૂથ મીયા જમાલદાદા સંપ્રદાય વિરુદ્ધ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार