सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક વ્યારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ 31 રક્તદાન યુનિટ અંગેનો રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી તાપી, માલીબા રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

વિકાસ શાહ
  • Sep 16 2024 2:57PM
શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ 31 રક્તદાન યુનિટ અંગેનો રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી તાપી, માલીબા રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાપી જિલ્લાના ડી.વાયએસ.પી. નરવાડે સાહેબ, સ્થાનિક આગેવાનો શિરિષભાઈ પ્રધાન, અતુલભાઇ વ્યાસ, દિનુભાઈ ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 

અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ઉત્સવ 2024 દરમિયાન રોજેરોજ વિવિધ પ્રકારના  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમ કે રોજે રોજ અવ નવી રમતો બાળકો માટે તથા બાળ વિકાસ અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार