सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા ના કઠલાલ તાલુકા ના અભ્રીપુર ગામે આજે કાર્યક્રમ યોજાયો

હિન્દુ ધર્મ સેના પ્રમુખ શ્રી રાજન ત્રિપાઠી ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

રાજદિપસિંહ ચૌહાણ
  • Aug 2 2024 2:49PM

 ખેડા હિન્દુ ધર્મ સેના ઉપપ્રમુખ તખતસિંહ ડાભી ના જન્મ દિવસ નિમિત્તે (1)અભ્રીપુર પ્રાથમિક (2)સોનલપુરા પ્રાથમિક શાળા (3)લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા(4)ઉત્તર બુનિયાદી વિદ્યાલયધોરણ 1 થી 12 સુધી ના બાળકો ને 1000ચોપડા 600નોટબુક વિતરણ કરવામાં આવ્યું  .

ખેડા જિલ્લા હિન્દુ ધર્મ ટીમ નાપ્રમુખ રાજન ભાઈ ત્રિપાઠી ઉપપ્રમુખ વિપુલભાઈમારુ ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.ગામ ના વડીલો તથા આચાર્ય શ્રી અમિતભાઈ બારોટ સાહેબ તથા શિક્ષક ગણ કાર્યક્રમ ને ખૂબ ઉત્સાહ થી કરવામાં આવ્યો.

બાળકો નું ઉજળું ભવિષ્ય બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે હિન્દુ ધર્મ સેના ચોપડા વિતરણ કરી ને બાળકો ઉચ્ચ શિખર સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार