सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમ

આંગણવાડી અને આરોગ્ય વિભાગ દ્વારા બહેનોને અપાયું માર્ગદર્શન

મૂકેશ પંડિત
  • Sep 14 2024 11:03AM
મહિલાઓનાં સ્વાસ્થ્ય જાગૃતિ હેતુ સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું.

સંકલિત બાળવિકાસ યોજના કચેરી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કરવામાં આવી.

આંગણવાડી વિભાગનાં નિરીક્ષક હેમાબેન દવે સાથે આરોગ્ય વિભાગનાં સ્મિતાબેન જાળેલા દ્વારા બહેનોને આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું. સગર્ભા માતા, ધાત્રી માતા  અને કુપોષિત બાળકોની સંભાળ તથા પોષક આહાર સંબંધી જાણકારી આપવામાં આવી. 

પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આંગણવાડીનાં હેતલબેન પરમાર સાથે વર્ષાબેન રાઠોડ દ્વારા સંકલન સાથે ગામની બહેનોને સ્વાસ્થ્ય જાગૃતિ લાભ મળ્યો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार