सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા - ડાકોર મુકામે ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ

આ સભામાં અટકેલા પ્રશ્નોની ચર્ચા તથા આયોજનની ચર્ચા કરવામાં આવી

યેશા શાહ
  • Sep 9 2024 12:35PM

ડાકોર મુકામે ખેડા જીલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભા થતા ગુજરાત રાજ્ય અનુદાનિત શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં અટકેલા પ્રશ્નોની ચર્ચા તથા આયોજનની ચર્ચા કરવામાં આવી. તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ ખેડા જિલ્લાના હોદ્દેદારોની નવા ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી ચંદ્રકાંતભાઈ રોહિત પ્રમુખ તરીકે તથા પ્રતીકકુમાર એ.પટેલ મહામંત્રી તરીકે સર્વાનુંમતે ચૂટાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार