सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સાત લાખનો ડ્રગ્સ ઝડપી પાડતી ભાવનગર SOG

ગુજરાત સરકારશ્રી દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ

સિધ્ધાર્થ ગોઘારી
  • Sep 24 2024 12:38PM
ગુજરાત સરકારશ્રી દ્વારા "નશા મુક્ત ગુજરાત" અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  ડો.હર્ષદ પટેલ એ ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્ય માંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સુચના અનુસાર તથા "NO DRUGS IN BHAVNAGAR અભિયાન ચાલુ કરવામાં આવેલ છે.

સંયુક્ત બાતમીના આધારે ભાવનગર એસ.ઓ.જી.એ ઇકબાલભાઇ જુમાભાઇ ચૌહાણ , રાજેશભાઇ ભીખાભાઇ સોલંકી , જયેશભાઇ રાજેશભાઇ ગોહેલ પાસેથી  મેથાએમ્ફટામાઇન (Methamphetamine) ડ્રગ્સ જેનુ વજન- ૭૦.૮૨ ગ્રામ કિ.રૂ. ૭,૦૮,૨૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂા.૧૫,૦૦૦/- વિગેરે સહીતનો કુલ મુદ્દામાલની કુલ કિ.રૂા.૭,૨૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ વી.જે ચૌહાણ દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार