सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

યાત્રાધામ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી

ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી.

ધનંજય શુક્લ
  • Nov 11 2024 11:44AM
ગોપાષ્ટમી નિમિત્તે ડાકોરમાં રણછોડરાયજી ગૌશાળાની ગાયોની પૂજા કરી નગરના માર્ગો પર લોક દર્શનાર્થે ફેરવવામાં આવી. યાત્રાધામ ડાકોરમાં પરંપરાગત રીતે પ્રતિવર્ષ ગોપાષ્ટમી પર્વ ઉજવવામાં આવે છે. મંદિર ગૌશાળાની ૮૦૦ થી વધુ  ગાયોના ગળે ઘંટડી બાંધી ગાયોને પ્રદક્ષિણા રૂપે મંદિર તરફના નગરના માર્ગો પર ફેરવવામાં આવી. ગોપાષ્ટમી પર્વે યાત્રાધામ ડાકોર ગોકુળિયું બન્યું અને નગરની શેરીઓ અને માર્ગો ગાયોની ઘંટડીના રણકારથી ગુંજી ઉઠી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार