વ્યારાના ચીખલવાવ ગામે યોજાનાર ખ્રિસ્તી સમાજના સંમેલનના વિરુદ્ધમાં કલેક્ટરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
ખ્રિસ્તીઓના સંમેલન વિરુદ્ધ માં તાપી જિલ્લાની દેવ બીરસા સેના મેદાને આદિવાસી સંસ્કૃતિ ને નષ્ટ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ..
આગામી 18, 19 અને 20 નવેમ્બરે યોજાનાર ખ્રિસ્તી ધર્મના સંમેલન નો વિરોધ...
કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાના હોવાનો પત્રિકામાં ઉલ્લેખ..
દેશના સંવિધાન માં અનુચ્છેદ 13- 3(ક) મુજબ સંરક્ષણ આપવા છતાં કેમ આવા કાર્યક્રમો થાય છે..
આદિવાસીઓ ને ખ્રિસ્તી સમાજમાં વટલાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ..
ચુંટાયેલા પ્રિતીનિધીઓ દ્વારા પણ ધર્માંતરણ ને વેગ અપાતો હોવાનો આક્ષેપ..
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प