सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ

રામકથા પ્રકાશન સંપાદક નીતિન વડગામા જોડાયાં

મૂકેશ પંડિત
  • Dec 26 2024 6:52PM

મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જોડાયાં હતાં.

મોરારિબાપુ દ્વારા ગુજરાત કે દેશમાં તેમજ વિદેશમાં યોજાતી રામકથા આધારિત લેખન સંપાદન પ્રકાશન થઈ રહેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ રામકથા 'માનસ વિશ્રામઘાટ' સંદર્ભે નીતિન વડગામા દ્વારા સુંદર સંપાદન પ્રકાશિત થયેલ છે.

તામિલનાડુનાં તંજાવુરમાં ચાલતી રામકથા 'માનસ હરિભજન' દરમિયાન મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે.

આ રામકથા પ્રકાશન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જોડાયાં હતાં અને તેઓએ પ્રાસંગિક વાત કરી હતી. ઉપક્રમ સંકલનમાં નિલેશ વાવડિયા સાથે રહ્યાં હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार