सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Jammu Kashmir Election Results 2024: જમ્મુ કાશ્મીર વિધાન સભાની ચૂંટણીનું આજે પરિણામ, જાણો “પૃથ્વીના સ્વર્ગ પર કોનું રાજ”

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.

Jashu Bhai Solanki
  • Oct 8 2024 9:28AM
જમ્મુ-કાશ્મીરમાં કુલ 63.88 મતદાન થયુ હતુ
જમ્મુ-કાશ્મીરમાં કુલ 63.88 મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં 61.38 ટકા મતદાન, બીજા તબક્કામાં 57.31 ટકા મતદાન, ત્રીજા તબક્કામાં – 69.65 ટકા મતદાન થયુ હતુ.

હાલ જમ્મુ કાશ્મીરમાં બીજેપી આગળ ચાલી રહ્યું છે, કલમ 370 હટાવ્યા બાદ જુઓ પૃથ્વીના સ્વર્ગ પર કોનુ રાજ હશે. બપોરે બે વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જમ્મુ કાશ્મીરમાં હાલ બીજેપી 32 સીટ પર મત ગણતરી પર આગળ છે.  હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીનું આજે પરીણાન બન્ને રાજ્યની 90-90 સીટો પર આજો મતગણતરી ચાલુ, તેમજ બન્ને રાજ્યમાં બીજેપી હાલ આગળ ચાલી રહી છે. હરિયાણાના શહેરી વિસ્તારમાં પણ બીજેપી આગળ ચાલી રહી છે. તેમજ પાણીપત ગ્રામીણ વિસ્તારમાં પણ બીજેપી આગળ ચાલી રહી છે. 

જમ્મુ-કાશ્મીરમાં એક દાયકા બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે આવવાના છે, જેના માટે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણોમાં બીજેપી આગળ છે. આ પરિણામો ઘણી રીતે ખાસ છે, કારણ કે આ પરિણામો સાથે ઘાટીના રાજકીય ભાવિનો પણ નિર્ણય થશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार