सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં ઉપક્રમે ડ્રગ વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

શ્રી એન.વી.પટેલ સાયન્સ કોલેજ, ઓડિટોરિયમ ખાતે ૨૬ જૂન નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણી

ભાવેશ સોની
  • Jul 4 2024 3:29PM

શ્રી એન.વી.પટેલ સાયન્સ કોલેજ, ઓડિટોરિયમ  ખાતે ૨૬ જૂન નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણી નિમિત્તે ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં વહીવટી અધિકારી મેજર એકતા જયસ્વાલ અને  એન.વી.પાસ. નાં ડૉ. પ્રતિભા પરિહાર દ્વારા ગૈર કાનૂની તરીકે ડ્રગ્સ નો ઉપયોગ તથા ફાયર આર્મ્સ નો ઉપયોગ,વેચાણ વ્યવહાર કેમ ન કરવો,વગેરે બાબતોનું સુંદર ઢંગ થી સમજ પડે તે રીતે વક્તવ્ય કરવામાં આવ્યું તથા આ વિષય પર પોસ્ટર સ્પર્ધા આયોજિત કરવામાં આવી જેમાં વિજેતા કેડેટ ને ઈનામ આપી નવાજ્યા હતા. આ એન્ટી ડ્રગ દિવસ કાર્યક્રમ નું આયોજન કરવા માં ડ્રગ્સ વિષયક માહિતગાર કરાવવામાં પ્રિન્સિપાલ શ્રી બાસુદેવ બક્ષી તેમજ ૨ ગુજરાત સી.ટી.સી. અને ૪ ગર્લ્સ એન.સી.સી, આણંદ નાં કમાંડ અધિકારી નાં સહયોગ અને માર્ગદર્શન હેઠળ ડૉ.મોનિકા પટેલ એ સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગર્લ્સ બટાલિયન નાં એન.સી.સી. સ્ટાફ ઉપરાંત ૯૦ બાલિકા તથા અન્ય યુનિટ ના  પણ કેડેટ  જોડાયા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार