નડિયાદ : બાલ ગોપાલ ફાઉન્ડેશન (UK) દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા બાલ ગોપાલ ફાઉન્ડેશન (UK) દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને સ્વસ્તિક હાઈસ્કૂલ પીપળાતા ખાતે વિદ્યાર્થીઓની સુગમતા હેતુ નવીન નિર્મિત ચાર નવા વર્ગ ખંડો તથા શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ, બેગ, ચોપડા, અને બુટ મોજા સહિતની કીટનું વિતરણ બાલ ગોપાલ ફાઉન્ડેશનના ચેરમેનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ખાતે ટ્રસ્ટી, DEO, પીપળાતા શિક્ષણ સમિતિના પ્રમુખ, મંત્રી, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, શાળાના શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प