સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી
વાનગી સ્પર્ધા સાથે પોષણ માર્ગદર્શન અપાયું
સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી.
સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી સાથે યોજાયેલ વાનગી સ્પર્ધામાં કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામો અપાયાં હતાં.
સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત નિરીક્ષક હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે પૂર્ણા શક્તિ ઉપયોગ સાથે પોષણ માર્ગદર્શન આપવામાં આવ્યું. અગ્રણી મધુબેન મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહેલ.
આ કાર્યક્રમમાં સિહોર ઘટકનાં અસ્મિતાબેન ચૌહાણ સાથે આંગણવાડી કેન્દ્રનાં સંગીતાબેન ચાવડા તથા કૈલાસબેન ચૌહાણ આયોજનમાં રહ્યાં હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प