सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદથી પાણી જ પાણી : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ

યેશા શાહ
  • Jul 29 2024 1:16PM

ખેડા જિલ્લાના નડિયાદ સહિત કપડવંજ મહુધા વસો કઠલાલ  ડાકોર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો  છે, નડિયાદમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી, પૂર્વને પશ્ચિમથી જોડતો રસ્તો બંધ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

નડિયાદ શહેરમાં મધરાતથી ભારે વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં સાડા ચાર ઈંચ વરસાદથી પાણી જ પાણી થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે.  ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार