सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપીના વ્યારા ખાતે ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રેલી અને ધારણા નો કાર્યક્રમ યોજયો

માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલ ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો ...

વિકાસ શાહ
  • Sep 28 2024 12:49PM
આ રેલી વ્યારા નગરના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ થી નીકળી આંબેડકરની પ્રતિમા સુધી યોજાઈ હતી અને ત્યારબાદ ત્યાં ધારણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો...

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈ અનામત અંગે નિવેદન કરાયું હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું ...

 સાંસદ પ્રભુ વસાવા,  ધારાસભ્યો મોહનભાઈ કોકણી, જયરામભાઈ ગામીત, તથા તાપી જિલ્લાના મહામંત્રીઓ રાકેશભાઈ કાચવાલા,  ડો.નિલેશભાઈ ચૌધરી તથા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પદ અધિકારીઓ , જિલ્લા તથા તાલુકા, નગરના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ  હાજર રહ્યા ...

આ દેશ માં નહિ ચાલે અનામત વિરોધી કોંગ્રેસ, કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ છે તેઓ દેશને બરબાદ કરશે, રાહુલ વિદેશમાં ભાષણ આપે છે અનામત રોકવા માંગે છે, સહિત અલગ અલગ સૂત્રો લખી પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार