सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જૂનાગઢ હવસના ભૂખ્યા 14 નરાધમોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, 10ની ધરપકડ, કમકમાટીભર્યો કિસ્સો

રેહાન યુનુસભાઇ શેખ, અરબાજ ઇમ્તીયાઝભાઇ ખીમાવત સહિતના 14 આરોપીઓએ આચર્યું દુષ્કર્મ

Jashu Bhai Solanki
  • Sep 19 2024 3:35PM

જૂનાગઢની સગીરા સામે રાજકોટમાં થયેલા દુષ્કર્મનો મામલામાં જૂનાગઢ પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં રાજકોટની અલગ અલગ હોટેલમાંથી સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં દુષ્કર્મની ઘટના બની હતી. જેને લઇ પોલીસે રાજકોટની અલગ અલગ હોટલમાં 14 જેટલા શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે આ કેસમાં અગાઉ 6 આરોપી ઝડપાયા હતા. પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી લીધા છે.  

મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉ ઝડપી લેવાયેલા બે આરોપીને ચાર દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે વધુ ચાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ હાલ ચાલુ છે. ઉપરાંત આજે ઝડપાયેલા વધુ ચાર આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસની ટીમે રાજકોટની અલગ અલગ હોટલમાંથી સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.  

જેલ હવાલે કરાયેલ આરોપીઓ 

1. રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખ, જૂનાગઢ 
2. કિરણ કાલુસીંગ બીસ્ટ, રાજકોટ 

 રીમાન્ડ પરના આરોપીઓ

3. આકાશ અર્જુનસિંહ ઓડ, રાજકોટ

4. હિરેન જગદીશભાઇ સાપરા, રાજકોટ

5. જસ્મીન દિનશભાઇ મકવાણા, રાજકોટ

6. હાર્દિક દિપકભાઇ ઝાપડા, રાજકોટ

7. સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, રાજકોટ

8. અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, રાજકોટ

9. અરબાજ ઇમ્તીયાઝભાઇ ખીમાવત, રાજકોટ

10. કૃપાલ કિશોરભાઇ ટીમાણીયા, રાજકોટ

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार