सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન.એસ.એસ (NSS) ચલાવતી કોલેજો દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે થતા મેળામાં અંબાજીથી 50 કિલોમીટરનાં વિસ્તારમાં 70 કોલેજૉના 2000થી વધુ એન.એસ.એસનાં વિદ્યાર્થીઓ જોડાઈ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતુ.

કમલેશ ઠક્કર(હારિજ)
  • Sep 19 2024 2:06PM
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન એન.એસ.એસ (NSS) ચલાવતી કોલેજો દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત કુલપતિ પોરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે થતા મેળામાં અંબાજીથી 50 કિલોમીટરનાં વિસ્તારમાં 70 કોલેજૉના  2000થી વધુ એન.એસ.એસનાં વિદ્યાર્થીઓ જોડાઈ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતુ. 
        
વધુમાં પ્લાસ્ટિક મુક્ત મેળો બનાનવા માટે બનાસકાંઠા કલેક્ટરનાં સહયોગથી પ્લાસ્ટીકનો વિકલ્પ આપી સેવા કેમ્પોને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યા હતા. તેમજ યુનિવર્સિટી દ્વારા કચરો એકત્ર કરવા મોટી 500 બેગ બનાવી બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
     
આ અભિયાનમાં જોડાયેલા 70 પ્રોગ્રામ ઓફિસર અને 2000 થી વધુ એન.એસ.એસના વિદ્યાર્થીઓને કુલપતિે અભિનંદન પાઠવ્યા હતા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार