सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સોનગઢ તુલસી હોટલ જમવામાંથી કીડા નીકળ્યા.

સોનગઢ પોખરણ, ડોસવાડા પાસે આવેલ નવી તુલસી હોટલમાં જમવામાંથી કીડા નીકળ્યા.

વિકાસ શાહ
  • Jul 1 2024 5:28PM
તુલસી હોટલમાં આપવામાં આવતા જમવાની ગુણવત્તા લોકોનો જીવ લેશે તો જવાબદાર કોણ??

તુલસી હોટલની એક શાખા કીકાકુઈ પેટ્રોલ પંપની બાજુમાં પણ આવેલી છે.

યુવાઓ દ્વારા હોટલ માલિકને આ અંગે રજૂઆત કરાતા કેમેરા સામે કોઈ જવાબ આપવામાં ન આવ્યો.

ફરિયાદ કરનાર યુવાઓ પર જ હોટલ સંચાલકો દાદાગીરી કરતા દેખાયા.

તુલસી હોટલને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું??

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार