सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પીપલગ ગામે બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ

ધારાસભ્યએ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરી યુવા મિત્રો સાથે ક્રિકેટની મજા માણી

યેશા શાહ
  • Jul 8 2024 2:49PM
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પીપલગ ગ્રામ પંચાયત હસ્તકના APMC સામેની જગ્યા ખાતે પીપલગ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરી યુવા મિત્રો સાથે ક્રિકેટની મજા માણી હતી.

આ કાર્યક્રમ ખાતે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, પીપલગ સરપંચ, શહેર સંગઠન પ્રમુખ, જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ, વિધાનસભા વિસ્તારના સરપંચઓ, પંચાયતના સભ્યઓ, ગામના અગ્રણીઓ, યુવા મિત્રો, ભાજપ સંગઠન પરિવારના સૌ સભ્યો, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार