सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લાના વાલોડમાં શિક્ષક સામે નોંધાઈ છેડતીની ફરિયાદ...

વાલોડની એક શાળાના શિક્ષક વિજય ચૌધરીની કરતૂત

વિકાસ શાહ
  • Aug 13 2024 11:37AM
ભોગ બનનાર સગીરાના પિતા તેમજ  બીજી ૧૦ જેટલી સગીર વયની વિદ્યાર્થીનીઓ એ વાલોડ પોલીસમાં નોંધાવી ફરિયાદ..

લંપટ વિજય ચૌધરી લેશન ચેક કરવાના બહાને પેજ ફેરવવાનું કહી વિદ્યાર્થીનીઓ ના હાથને સ્પર્શ કર્યો હતો..

પેન કે ડસ્ટર નીચે ફેંકી વિદ્યાર્થીનીઓ ને ઉચકવા કહી છાતીના ભાગે ગંદી નજરથી જોતો હતો..

શાળાના દાદર પર વિદ્યાર્થીનીઓ ના સામે ઊભા રહી રસ્તો રોકવાનો પ્રયાસ કરતો હતો..

વિદ્યાર્થીનીઓ એ આચાર્યને જાણ કરતા શાળાના આચાર્ય વિદ્યાર્થીનીઓ ને લઈ વાલોડ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી..

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार