सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું યોજાઈ

પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચિત્ર સ્પર્ધા યોજાઈ

યેશા શાહ
  • Jun 6 2024 1:28PM
તા.૦૫/૦૬ /૨૦૨૪ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે  સ્પર્ધામાં ચિત્ર નો વિષય : પર્યાવરણ બચાઓ અંતર્ગત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ચિત્ર સ્પર્ધાનું  આયોજન કરવામાં આવેલ છે. સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધા શરૂ કરવામાં આવેલ. દીકરી હરિતા અમિત સોની ઍ ત્રીજા નંબર પ્રાપ્ત કરેલ જેને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

આ પ્રસંગે વન વિભાગના અધિકારી, બીકે પૂર્ણિમા દીદી, બીકે સ્મિતા દીદી, નિર્ણાયક હરીશભાઈ શાહ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ..

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार