सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મહિમા સમજાવવામાં આવ્યો

વિદ્યાર્થીઓએ ભગવાન શિવ શંકરની આરાધના જળ, દૂધ તથા બિલિપત્ર અર્પણ કરી આરતી ઉતારી

યેશા શાહ
  • Aug 13 2024 10:55AM

શ્રી સંતરામ મંદિર, નડિયાદ ની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં પ્રી. પ્રાઇમરીના વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોના ઇતિહાસને સમજે તે હેતુથી અત્યારે ચાલતા હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ શંકરની આરાધના જળ, દૂધ તથા બિલિપત્ર અર્પણ કરી આરતી ઉતારી શિવ મહિમા સમજાવવામાં આવ્યો.

ખરેખર આજના આ યુગમાં સમાજને સંતો દ્વારા ચાલતી આવી જ ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓની જરૂર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार