ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ
નડિયાદ અને આસપાસના ગામોમાં ડફેર આવ્યા હોવાની અફવાઓથી લોકો ભયભીત
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે નડિયાદ સહિત ચરોતરના ગ્રામ્ય અને ખાસ કરીને સીમાડા વિસ્તારોના નાગરીકો ભયના ઓથા હેઠળ છે.
આ સમગ્ર મામલે પોલીસે પણ લોકોને અફવાઓથી દૂર રહેવા માટે તાકીદ કરી છે અને પોલીસની ટીમો રાત્રિના સમયે પણ સક્રિય રહેતી હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યુ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प