सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો વિકાસ કામોને વેગ આપવા અગ્રણીઓ સાથે સંવાદ કર્યો

કેન્દ્રીય મંત્રીએ વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી ગ્રામજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી

સિદ્ધાર્થ ગોઘારી
  • Nov 13 2024 5:57PM
ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા રમત ગમત મંત્રી  મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન વંથલીના સાંતલપુર અને માણાવદરના સરાડીયા ગામની મુલાકાત કરી હતી. 
કેન્દ્રીય મંત્રીશ્રીએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે જન પ્રશ્નોને ઉકેલવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ચેરમેન  દિનેશભાઈ ખટારીયા સહિતના પદાધિકારી-અધિકારી સાથે રહ્યા હતા.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार