સોનગઢ તાલુકા પંચાયતની ટોકરવા બેઠકના સભ્ય ઉર્મિલાબેન ગામીત પર ગતરોજ હુમલો કરાયો હતો
સોનગઢ ખાતે તાલુકા પંચાયત ની મીટીંગ પૂરી થતા ઘરે જવા નિકળેલા ઉર્મિલાબેન પર રાણીઆંબા ફાટક નજીક કરાયો હતો હુમલો
કપડાં ફાડી, વાળ કાપી મહિલા ને બે રહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો..
લાકડી અને હોકી સ્ટીકના હુમલામાં હાથે ફ્રેક્ચર થયું..
સામાજિક કાર્યકર લાલસીંગ ગામીતના પત્ની શોભનાબેન ગામીતે ઉર્મિલાબેન ની મોપેડ આગળ આવી રોક્યા હતા..
સોનગઢ તાલુકા પંચાયત ની મહિલા સભ્ય પર હુમલો કરનાર બે ઝડપાયાં..
શોભનાબેન એ ઉર્મિલાબેન ને તું મારા પતિ સાથે કેમ અનૈતિક સબંધ રાખે છે .? તેમ કહી મારવાનું શરૂ કર્યું હતું.
શોભના બેનના પુત્ર એ પણ લાકડાના દંડા થી માર મારવાનું શરૂ કર્યું હતું..
સોનગઢ પોલીસે માતા પુત્ર અને અન્ય બે મહિલાઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प