सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી મ. દ. શાહ અને શ્રી ર. દ. શાહ પ્રાથમિક શાળા અને શ્રી ખુ.લ.પ્રાથમિક શાળા વાલોડના વિદ્યાર્થીઓએ બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા

ગણેશ ચતુર્થીનો તહેવારને ગુજરાતમાં એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

વિકાસ શાહ
  • Sep 14 2024 4:40PM

ગણપતિને વિઘ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે જે દરેક દુઃખને અને પડકારોને પહોંચી વળવાની શક્તિ આપે છે. 

નાના બાળકોને ગણપતિ ખૂબ વ્હાલા હોય છે અને પોતાની અંદર એક ધર્મ પ્રત્યે આદર્શ જગાડવાનો ઉદ્દેશ્ય ધરાવીએ એવી ભક્તિ ભાવથી શાળાના વિદ્યાર્થીઓએ ગામના વિવિધ ગણપતિના પંડાલોની મુલાકાત લઈ ગણેશજીના દર્શન કર્યા હતા. 

શાળાના વિદ્યાર્થીઓ શ્રી બજાર ફળિયા ગણેશ મંડળ ના ગણપતિ ના પંડાલે પહોંચી બજારના રાજા ગણેશજીના દર્શન કર્યા હતા અને બજારના રાજા ને હીચકા પર ઝુલાવી ધન્યતા અનુભવી હતી. 

નાના નાના બાળકો એ ગણપતિના દર્શન કર્યા બાદ ગણપતિ બાપ્પા મોર્યાના નારા બોલાવી એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 

દર્શન કર્યા બાદ વિદ્યાર્થીઓને શ્રી બજાર ફળિયા ગણેશ મંડળના સભ્યો અને વડીલો દ્વારા ચોકોલેટ, નોટબુક, પેન્સિલ અને રબરની એક કીટ પ્રસાદ સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार