सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને નિશૂલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેમદાવાદ તાલુકા બ્રાન્ચ ધ્વારા નેત્ર નિદાન તેમજ મફત ચશ્મા વિતરણનો કેમ્પ મહાકાળી મંદિર ખાતે,ભોઇવાળા, મહેમદાવાદમા યોજાયો હતો.

મહેશ મહેતા
  • Jul 27 2024 6:38PM

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેમદાવાદ તાલુકા બ્રાન્ચ ધ્વારા નેત્ર નિદાન તેમજ મફત ચશ્મા વિતરણનો કેમ્પ મહાકાળી મંદિર ખાતે,ભોઇવાળા, મહેમદાવાદમા યોજાયો હતો.જેમા ૩૫૦ થી વધુ વ્યકિતઓ આંખોની તપાસ કરીને ૨૦૦ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમને સફળ બનાવવા  મહેમદાવાદ શાખાના પ્રમુખ વિપુલ કે. ઠક્કર,સેક્રેટરી મનીષ પારેખ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ શાહ, નિમેષભાઈ જોષી, મીતેશભાઈ ગોસ્વામી,સુશીલભાઈ કહાર,અર્જુનભાઈ કહાર,રાકેશભાઈ શાહ, મહેશભાઈ મહેતા,નિલેશભાઈ સોની,અરવિંદભાઈ ભોઈ તેમજ બ્રાન્ચના સભ્યોનો સહકાર મળ્યો હતો

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार