सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

યાત્રાધામ ડાકોરમાં વરસાદી પાણી ભરાતા યાત્રાળુઓ અને નગરજનોને હાલાકી

ચોમાસાની શરૂઆતમાં જ ઠેરઠેર પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદો ઉઠી

યેશા શાહ
  • Jul 3 2024 6:54PM
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર શહેરમાં ચોમાસા સિઝનની શરૂઆતમાં જ ઠેરઠેર પાણી ભરાતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ! જે પાણીને ઓસરતા લાંબો સમય લાગતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નગરના મંદિરના ચોગાન પાસે, વિશ્વકર્મા વિસ્તાર, શાક માર્કેટ વિસ્તાર, નવીનગરી, ડુંગરાભાગોળ, નવો ફ્લાય ઓવરબ્રિજ બન્યો તે સર્વિસ રોડની સોસાયટીઓ સહિત નિચાણવાળી સોસાયટીના વિસ્તારોમાં આ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે, આ જગ્યાએ વરસાદી પાણી ભરાઈ રહેતા તેનો નિકાલ ન થતાં  આ વિસ્તારના રહીશો, વૈષ્ણવોને આવનજાવન કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે, વિદ્યાર્થીઓને શાળાએ જવા આવવા પણ ભારે મુસીબતો વેઠવી પડતા આ બાબતે સત્વરે નિકાલ લાવવા માંગ ઉઠી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार