सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સમાજમાં સ્ત્રીઓ પર થતા અત્યાચાર ને ઉજાગર કરતી ગુજરાતી ફિલ્મ "પ્રતિકાર" ૨૦ સપ્ટેમ્બરે થશે રિલીઝ

દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કાર કેસ , હૈદરાબાદમાં બનેલ યુવતી પર અને હાલ માં થયેલા કોલકત્તામાં મહિલા તબીબ ને બળાત્કાર કરી નિર્દય રીતે હત્યા કરવામાં આવી . સ્ત્રીઓ પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવતી મહિલા ની કહાની આટલે ગુજરાતી ફિલ્મ "પ્રતિકાર"

સિદ્ધાર્થ ગોઘારી
  • Sep 7 2024 6:41PM

ફિલ્મ "પ્રતિકાર" માં મુખ્ય ભૂમિકા મમતા સોની દ્વારા કરવામાં આવી છે કે જે એક NGO ચલાવે છે અને સમાજમાં ચલતા દુષણો સામે લડતા તેઓને કેવી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે તે બતાવવામાં આવ્યું છે .
આ ફિલ્મનું મુખ્ય ભાગનું શૂટિંગ રાજપીપળા આસપાસ કરવામાં આવ્યું છે  ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ જાંબુચા તૃપ્તિ જાંબુચાએ ફિલ્મને બે ભાગ બનાવી છે , પેહલો ભાગ  ૨૦મી સ્ટેમ્બરના રિલીઝ થશે જ્યારે બીજો ભાગ દિવાળી બાદ રિલીઝ કરવામાં આવશે .

મમતા સોની સાથે અદી ઈરાની , પ્રકાશ મંડોલા , ભાવેશ નાયક જુનિયર દિલીપકુમાર સહિત અન્ય કલાકારો ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર ધર્મીન પટેલ છે , ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે જ્યારે મયુર ચૌહાણ , અરવિંદ વેગડા દ્વારા ફિલ્મના ગીતો ગવાયા છે.

 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार