ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
આ દુર્ઘટના સમયે પ્રશંશનીય કામગીરી કરનાર સરકારી તંત્રના અધિકારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
ખેડા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ સમિતિ અને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ, જેમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને એકપ્રેસ હાઇવે પર થોડા સમય પહેલા જોખમી કેમિકલ ભરેલું ટેન્કર પલટી થઈ ગયું હતું જેને કારણે આસપાસના વિસ્તારોના રહીશો માટે મોટું જોખમ ઉભુ થયું હતું, આ દુર્ઘટના સમયે પ્રશંશનીય કામગીરી કરનાર સરકારી તંત્રના અધિકારીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય કલ્પેશભાઇ, સંજયસિંહ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજી, જિલ્લા પોલીસ વડા રાજેશભાઈ ગઢીયા, નડિયાદ મ્યુનિસિપલ કમિશનર, DDO, સરકારી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प