सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર

ચરોતર પંથકમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં આજે સવારે વાદળો ઘેરાઈ ગયા અને વરસાદના છાંટા પણ પડયા હતા.

ધનંજય શુક્લ
  • Dec 27 2024 2:18PM
આમ શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. હાલમાં જ્યારે રવિપાકની સીઝન ચાલી રહી છે ત્યારે આમ વાતાવરણ બદલાતા ખેતીને નુકશાન થાય તેવી ભિતી છે. ઉપરાંત શિયાળાની ઠંડી ઋતુમાં આમ વરસાદી માવઠું આવ્યા લોકોની તબિયત પર પણ માઠી અસર થાય તેવો પણ એક ચિંતાનો વિષય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार